સ્પીરૂલીના / Spirulina
- WHO પ્રમાણે સ્પીરૂલીના દુનિયાના ટોપ ૫ ખોરાક માં પ્રથમ ક્રમે છે.
- સ્પીરૂલીના સુપર ફૂડ તરીકે ઓળખાય છે. કારણ કે ૧૦૦૦ કિલો શાકભાજી અને ફળોમાં જે પોષણ પ્રાપ્ત થાય છે તેટલું પોષણની માત્રા ૧ કિલો સ્પીરૂલીના માં છે.
- સ્પીરૂલીના વધતી ઉમરને ધીમી કરવાનું કામ કરે છે. જાપાનમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૭૩% લોકો રોજ સ્પીરૂલીના ખાય છે.
- સ્પીરૂલીના દરિયાઈ વનસ્પતિ (બ્લૂ એલ્ગી) માંથી બનાવવામાં આવે છે જે સાફ અને સ્વચ્છ વાતાવરણ અને પાણીમાંથી લેવામાં આવે છે.
- કાચબો ૩૦૦ થી ૫૦૦ વર્ષ જીવે છે જ્યારે આના પર સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યુ કે કાચબાનો મુખ્ય ખોરાક લીલ છે અને લીલમાં એ બધીજ જાતના પોષક તત્વો હોય છે જે માનવ શરીર માટે ખુબ જ જરૂરી છે.
- અવકાશયાત્રીઓ જ્યારે અવકાશમાં હોય ત્યારે સ્પીરૂલીના પર જ નભતા હોય છે. જ્યારે દુનિયામાં ખેતી ની અછત ઉભી થશે ત્યારે સ્પીરૂલીના વરદાન સાબિત થશે.
- સ્પીરૂલીનામાં ૬૦ થી ૭૦% પ્રોટીન, વિટામિન, ખનીજતત્ત્વો, ૯ એમીનો એસિડ, બિટાકેરોટીન, વિટામિન બ૧૨, આર્યન અને ફેટી એસીડ છે.
ફાયદા
- સ્પીરૂલીના એ લોહીની ઉણપ ને દૂર કરે છે. અને શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.
- સ્પીરૂલીના આયર્ન (લોહતત્વ) વધારે છે એટલે કે એનેમિક દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.
- સ્પીરૂલીના ગર્ભવતી મહિલા, સ્તનપાન કરાવતી માતાને આપવાથી દૂધ વધારે પ્રમાણમાં આપે છે.
- સ્પીરૂલીના બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરે છે અને બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માં મદદ કરે છે.
- સ્પીરૂલીના ચિકનગુનીયા, ડેન્ગ્યુ, હ્યદયરોગ, આંખોના રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને એલર્જી માં ઉપયોગી છે.
- સ્પીરૂલીના એવી સ્ત્રીઓ માટે વરદાન છે જેમનું માસિક અનિયમિત હોય છે.
- સ્પીરૂલીના માં અન્ય વનસ્પતિ કરતા ૬૦-૭૦% વધારે પ્રોટીન હોય છે.
- સ્પીરૂલીના ગાયના દૂધથી ૧૪ ગણું વધારે પોષ્ટીક છે.
- સ્પીરૂલીના પાલક કરતા ૫ થી ૮ ગણુ વધારે પ્રોટીન હોય છે.
- સ્પીરૂલીના ઈંડા કરતા ૬ ગણુ વધારે પ્રોટીન હોય છે.
- સ્પીરૂલીના ગાજરની તુલનામાં ૨૫ ગણુ વધારે વિટામિન A છે.
ઉપયોગ કરવા ની રીત..
- ૧ કેપ્સૂલ સવાર અને સાંજ જમ્યા પછી.
- ૬ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ લઈ શકે.
- ૧ કેપ્સૂલ માં ૫૦૦mg પ્યોર સ્પીરૂલીના હોય.
ચેતવણી
- સી ફૂડની કોઈ એલર્જી હોય તો ના લેવાય.
- ડોક્ટર ની સહલા લેવી.
Spirulina
- According to WHO, spirulina ranks first in the world's top 5 foods.
- Spirulina is known as a super food. Because 1 kg of spirulina contains as much nutrition as 1000 kg of vegetables and fruits.
- Spirulina works to slow down the aging process. In Japan, 73% of people over the age of 50 eat spirulina daily.
- Spirulina is made from seaweed (blue algae) that is harvested from clear and clean environments and waters.
- Tortoise lives for 300 to 500 years when it was researched it was found that the main food of turtle is green and green contains all kinds of nutrients which are very necessary for human body.
- Astronauts snack on spirulina while in space. Spirulina will prove to be a boon when there is a shortage of agriculture in the world.
- Spirulina contains 60 to 70% protein, vitamins, minerals, 9 amino acids, betacarotene, vitamin B12, Aryan and fatty acids.
Benefit
- Spirulina removes anemia. And helps to increase hemoglobin in the body.
- Spirulina is high in iron which means it is very beneficial for anemic patients.
- Giving spirulina to pregnant women, lactating mothers increases milk supply.
- Spirulina removes the problem of malnutrition in children and helps in mental and physical development of children.
- Spirulina is useful in chikungunya, dengue, heart disease, eye disease, diabetes, blood pressure and allergies.
- Spirulina is a boon for women who have irregular periods.
- Spirulina contains 60-70% more protein than other plants.
- Spirulina is 14 times more nutritious than cow's milk.
- Spirulina has 5 to 8 times more protein than spinach.
- Spirulina has 6 times more protein than eggs.
- Spirulina has 25 times more vitamin A than carrots.
How to use..
- 1 capsule morning and evening after meal.
- Anyone above 6 years can take it.
- 1 capsule contains 500mg of pure spirulina.
Warning
- Do not take if you have any allergy to sea food.
- Seek doctor's advice.